Saturday, May 18, 2024
HomeGujaratભાજપના ૪૫મા સ્થાપના દિવસની ઉજવણી:મોરબી યુવા ભાજપ દ્વારા બાઈક રેલી યોજાઈ

ભાજપના ૪૫મા સ્થાપના દિવસની ઉજવણી:મોરબી યુવા ભાજપ દ્વારા બાઈક રેલી યોજાઈ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજી ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી ખાતે પણ ભવ્ય ઉજવણી કરી બાઈક રેલી યોજવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ભારતીય જનતા પાર્ટીના 45 મા સ્થાપના દિવસ નિમિતે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના માર્ગદર્શન નીચે જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગર સદાતિયા તેમજ શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપ પટેલ, તાલુકા યુવા પ્રમુખ પીન્ટુ સોરિયાની આગેવાનીમાં 200 થી વધુ બાઈક સાથે ભવ્ય બાઈક રેલી યોજવામા આવી હતી.

આ તકે જિલ્લા મહામંત્રી કે.એસ અમૃતિયા,જેઠાભાઈ મિયાત્રા, લાખાભાઇ જારિયા, શહેર મહામંત્રી રિશિપભાઈ ભાવેશભાઈ તથા યુવા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!