Monday, November 25, 2024
HomeGujaratટંકારાની દીકરીના કર્ણ પ્રિય સંગીત સાંભળી રામકથાકાર મોરારી બાપુએ આપ્યું "ભક્તિ"ઉપનામ

ટંકારાની દીકરીના કર્ણ પ્રિય સંગીત સાંભળી રામકથાકાર મોરારી બાપુએ આપ્યું “ભક્તિ”ઉપનામ

ભાવનગર જિલ્લાના મહુવા નજીક આવેલ ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુનાં સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સૌ કોઈ જાણે છે કે, મોરારી બાપુ સંગીત સંભાળવાનો શોખ ધરાવે છે. ત્યારે ટંકારા તાલુકાના લજાઈ ઞામની કોકીલકંઠી મારૂ સ્નેહા હસમુખભાઈ નામની દીકરીએ તલગાજરડા ખાતે પ્રખ્યાત શ્રી રામ કથાકાર મોરારી બાપુની સમક્ષ ગિતની રજુઆત કરી બાપુના આશિર્વાદ મેળવ્યા હતા. આ તકે મોરારી બાપુએ બાળકીને કહ્યું હતું કે, તલગાજરડા તારૂ ધર છે મારૂબેન ખુબ ખુબ શુભેચ્છા સાથે આશિર્વચન આપતા બાપુએ સ્નેહાને ભક્તિનું ઉપનામ પ્રદાન કર્યુ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!