Tuesday, November 19, 2024
HomeGujaratઅખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા મોરબી જિલ્લાના અઘ્યક્ષ તરીકે પ્રભુચરણ દાસજી...

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા મોરબી જિલ્લાના અઘ્યક્ષ તરીકે પ્રભુચરણ દાસજી મહારાજની નિયુક્તિ કરાઈ

અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત નેજા હેઠળ અમદાવાદ જમાલપુરના શ્રી જગન્નાથજી મંદીર દ્વારા આગામી ૦૪ ફેબ્રુઆરીના રોજ પાલડી કાંકજના નકલંક મહાદેવ મંદિર ખાતે સંત સમેલંન તથા અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે. જે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા મોરબી જિલ્લાના અઘ્યક્ષ તરીકે કવાડિયાના પ્રભુચરણ આશ્રમના પ્રભુચરણ દાસજી મહારાજની નિયુક્તિ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

અખિલ ભારતીય સંત સમિતિ ભારતભરમાં કાર્યરત ૧૩૭ હિન્દુ સંપ્રદાયોના પ્રતિનિધિઓથી બનેલ પૂ. સંતોનું વિરાટ મહાન સંઘઠન છે. જે અખિલ ભારતીય સંત સમિતિ-ગુજરાત પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાં સર્વસંમતિથી અખિલ ભારતીય સંત સમિતિનાં મોરબી જિલ્લાના અઘ્યક્ષ તરીકે સુખપરના કવાડિયાના પ્રભુ ચરણ આશ્રમના પ્રભુ ચરણ દાસજી મહારાજની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ જમાલપુરના શ્રી જગન્નાથજી મંદીર દ્વારા આગામી ૦૪ ફેબ્રુઆરીના રોજ પાલડી કાંકજના નકલંક મહાદેવ મંદિર ખાતે સંત સમેલંન તથા અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે. જેમાં ઉપસ્થિત રહેવા કવાડીયાના પ્રભુ ચરણ આશ્રમના પ્રભુ ચરણ દાસજી મહારાજને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!