Saturday, April 27, 2024
HomeGujaratમોરબીનાં યુવાને રક્તદાન કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

મોરબીનાં યુવાને રક્તદાન કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

જન્મદિવસ પ્રસંગે મોંઘી પાર્ટી આપી લખલૂંટ ખર્ચ કરવાને બદલે સામાજિક-સેવાકીય કાર્યો થકી ઉજવણી કરવાનો મોરબીમાં અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે અંતર્ગત આજે એક યુવાને પોતાના જન્મદિવસની ઉજવણી રક્તદાન કરીને કરી હતી

- Advertisement -
- Advertisement -

મોરબીના રહેવાસી અને વિનાયક હોન્ડા શો રૂમમાં મેનેજર તરીકે કાર્યરત ઉમરભાઈ મહમદભાઈ રાઠોડ (રીયાઝભાઈ) નો આજે જન્મદિવસ હોય જે પ્રસંગની ઉજવણી તેમને પ્રેરણાદાયી રીતે કરી હતી આજે તેમને રક્તદાન કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને અન્ય યુવાનોને પણ પ્રેરણા પૂરી પાડી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!