Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં ચકલી પોપટનો જુગાર રમતા અને રમાડતો એક ઇસમ ઝડપાયો

મોરબીમાં ચકલી પોપટનો જુગાર રમતા અને રમાડતો એક ઇસમ ઝડપાયો

મોરબી માં ગાંધીચોક પાસે સિવિલ હોસ્પિટલ ના ગેટ પાસેથી ચકલી પોપટનો જુગાર રમતા અને રમાડતા આરોપી મોસીન રહીમભાઈ દલ ને પોલીસે ઝડપી પાડયો છે તેમજ ચકલી પોપટ ના જુગાર નુ સાહિત્ય અને રોકડ રકમ રૂપિયા ૯૯૦ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!