Wednesday, October 30, 2024
HomeGujaratહવામાન વિભાગની આગાહીને પગલે મોરબી જીલ્લામાં એનડીઆરએફ ટીમ ફાળવવામાં આવી

હવામાન વિભાગની આગાહીને પગલે મોરબી જીલ્લામાં એનડીઆરએફ ટીમ ફાળવવામાં આવી

એનડીઆરએફ ટીમે માળિયા(મી.) તાલુકાનાં છેવાડાના ગામોમાં નિરીક્ષણ કર્યું

- Advertisement -
- Advertisement -

હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે મોરબી જીલ્લામાં એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે. નાયબ મામલતદાર તેજસ પટેલની આગેવાની હેઠળ એનડીઆરએફ ટીમે માળિયા(મી.) તાલુકાનાં છેવાડાના ગામોમાં નીચાણવાળા વિસ્તારો, ભયજનક સ્થાનોનું નિરીક્ષણ કર્યું હતું જેથી કટોકટીની સ્થિતિમાં ટીમ તેને પહોંચી વળવા સજ્જ બની શકે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!