Saturday, March 15, 2025
HomeGujaratમાળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામે જમીન પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીગ...

માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામે જમીન પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો નોંધાયો

માળીયા મીયાણાના અંજીયાસરતા ગામે જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

- Advertisement -
- Advertisement -

આ અંગે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીયાણા પંથકના અંજીયાસરતા ગામે આવેલી સુમંતકુમાર બાવાલાલ રોકડની સર્વ નં. ૧૪૩૭ વાળી જગ્યા પર શરીફાબેન નોટીયાર દ્વારા કબજો કરવામાં આવતા ફરીયાદી દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરેલ હતી જે તપાસબાદ ફરીયાદીની માલીકીની અંજીયાસર ગામની સીમમા આવેલ સવૅ નં.૧૪૭૩ વાળી જમીન હે-૨ આરે-૬૯ ચો.મી.-૧૨વાળી જમીન ગેરકાયદેસર રીતે કબજો કરી ખેતી કરી ઉત્પાદન મેળવી જમીન પચાવી પાડી અને જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખેલ હતો જેથી લેન્ડ ગ્રેબીગ એકરની કલમ કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!