Friday, January 10, 2025
HomeGujaratમોરબી તાલુકાના બેલા(રંગપર) ગામ પાસેથી બાઇકની ચોરી થયાની ઓનલાઇન ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામ પાસેથી બાઇકની ચોરી થયાની ઓનલાઇન ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિરના ગેઇટની બાજુમાં ફરિયાદી ઉજમશીભાઇ ભાણજીભાઇ દલસાણીયા (ઉવ.૪૨ ધંધો.ટ્રેડીંગ રહે. રવાપર રોડ શ્રીજી પેલેસ સરદાર પટેલ નગર સોસાયટી-૨ મોરબી) વાળાએ પાર્ક કરેલ GJ-03-FN-7432 નંબરનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયેલ હતો.જો કે ફરીયાદીએ મોટર સાઈકલ નો વિમો ભરેલ ન હોય જેથી આ બાબતે ફરીયાદ કરેલ નહિ અને ગઇકાલે ઇ-એફ.આઇ.આર.માં ઓનલાઇન ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!