Tuesday, June 25, 2024
HomeGujaratગુજરાત પ્રદેશ ભાજપ શિસ્ત સમિતિ ના સભ્ય તરીકે હળવદ ના બીપીનભાઈ દવે...

ગુજરાત પ્રદેશ ભાજપ શિસ્ત સમિતિ ના સભ્ય તરીકે હળવદ ના બીપીનભાઈ દવે ની નિમણુક

બીપીનભાઈ દવે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ભાજપ ના પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી તરીકે ની જવાબદારી સુપેરે નિભાવી ચૂક્યા છે

- Advertisement -
- Advertisement -

હળવદ ભારતીય જનતા પાર્ટી ના પાયા ના પથ્થર અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની દ્રષ્ટીએ તૃતીય વર્ષ શિક્ષિત સ્વયં સેવક એવા શ્રી બીપીનભાઈ દવે ને ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ ના શિસ્ત સમિતિ ના સભ્ય તરીકે નિયુક્તિ થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે બીપીનભાઈ દવે એ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ના પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી તરીકે ની જવાબદારી સુપેરે સાંભળી હતી અને ગુજરાત એસ. ટી બોર્ડ સહિત વિવિધ જવાબદારી નિષ્ઠા ને પ્રમાણિકતા પૂર્વક વહન કરી ચૂક્યા છે અને નાનપણ થી વિવિધ સમાજ સેવા ના કાર્યો માં નિમિત્ત બનતા આવ્યા છે ત્યારે બહોળા પ્રમાણ માં મિત્ર વર્તુળ ધરાવતા બીપીનભાઈ દવે ( બિપીન દાદા) ને તેમના મોબાઈલ નંબર પર 9825521239 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!