Sunday, January 5, 2025
HomeGujaratસમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા દશેરાનાં દિવસે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા દશેરાનાં દિવસે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન

આવતીકાલે તા. ૧૫-૧૦-૨૦૨૧ દશેરા ના દિવસે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ગાયત્રી મંદિર ,વાઘપરા ખાતે સમય સાંજે 4 થી 5 શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે તો સમસ્ત ભૂદેવોને આ આયોજનમાં સહભાગી થવા પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!