Wednesday, January 15, 2025
HomeGujaratહળવદમાં ઈંગ્લીશ દારુ બોટલો સાથે એકની ધરપકડ

હળવદમાં ઈંગ્લીશ દારુ બોટલો સાથે એકની ધરપકડ

હળવદ: હળવદમાં પોલીસે ઈંગ્લીશ દારુ બોટલો સાથે એકની ધરપકડ કરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે હળવદના જીવરાજ પાર્ક મીરા ગેરેજ પાસે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૨૫ કુલ કિં.રૂ.૮૦૦૦ મુદામાલ સાથે આરોપી રવિસિંહ પપ્પુસિંહ રાવત (ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.લાલપુરા ધનાર દુર્ગાવાસ કાબરા તા.બીયાવર જી.અજમેર રાજસ્થાન) ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!