Sunday, November 24, 2024
HomeGujaratમાળીયા(મી.)પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન

માળીયા(મી.)પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન

ગઈકાલે મોરબી જિલ્લામાં વરસાદ નું આગમન થયું હતું ત્યારે આજે મોટાભાગના વિસ્તારોમાં સૂરજ દાદા ધખી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે માળિયા (મી.) ના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે જેમાં માળિયા (મી.) ના વાંઢ વિસ્તાર, નાની બરાર, મોટી બરાર, પીપળીયા, ચાચા વદરડા નવાગામ, કાજરડા, સરવડ, તરઘરી, નાના ભેલા, મોટા ભેલા અને મહેન્દ્રગઢ સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!