Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરમાં એનડીઆરએફ ટીમનું આગમન, નીચાણવાળા વિસ્તારમાં કર્યું નીરીક્ષણ

વાંકાનેરમાં એનડીઆરએફ ટીમનું આગમન, નીચાણવાળા વિસ્તારમાં કર્યું નીરીક્ષણ

આજરોજ વાંકાનેરમાં એનડીઆરએફ ટીમનું આગમન થયું હતું. એનડીઆરએફ ટીમે નીચાણવાળા વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું હતું જે સમયે મામલતદાર કચેરીનો સ્ટાફ પણ એનડીઆરએફ ટીમ સાથે જોડાયો હતો

- Advertisement -
- Advertisement -

આજરોજ વાંકાનેરમાં કમાન્ડર રણજીતસિંહ પટેલના નેતૃત્વમાં 6-NDRF બટાલિયન વડોદરાની ટીમે રાજકોટ મીતાણા રોડ પર તિથવાના બોડ પાસે આસોઈ નદીના પુલ અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ કણકોટ ખાતે અને વાંકાનેર સીટીમાં મિલપ્લોટ પાસેના દેવીપુજક વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ લોકોને કોઈ ઘટના સર્જાય તો એનડીઆરએફની ટીમને કન્ટ્રોલરૂમ દ્રારા તાત્કાલિક જાણ કરવી અને એનડીઆરએફની ટીમ આવે ત્યાં સુધીમાં ઘરગથ્થું સાધનો બનાવીને કઈ રીતે બચાવ કરી શકાય તેની માહિતી પણ આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!