Friday, April 19, 2024
HomeGujaratમાળિયા : જુના સુલતાનપુર ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સાત ઝબ્બે

માળિયા : જુના સુલતાનપુર ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સાત ઝબ્બે

આજરોજ માળિયા(મી.) પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન સુલતાનપુર ગામે જાહેરમાં શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી. શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સુરેશ વિઠ્ઠલભાઈ સીતાપરા, જીજ્ઞેશભાઈ હરેશભાઈ સનુરા, બાબુભાઈ ભવાનભાઈ ધંધાણીયા, મુનેશભાઈ બાબુભાઈ સીસણોદા,જગદીશભાઈ ડાયાભાઇ સીતાપરા, અજીત ડાયાભાઇ સીતાપરા (રહે બધા જુના સુલતાનપુર તા. માળિયા) અને અજય ગોપાલભાઈ સુરેલા (રહે માલણીયાત તા. હળવદ) એમ કુલ સાત ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ રૂ. ૧૧,૮૯૦/- કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ એન. એચ. ચુડાસમા, મહેશભાઈ બાલાસરા, તેજપાલસિંહ ઝાલા, રણજીતસિંહ રાઠોડ, જયેશભાઈ ડાંગર અને રાજેન્દ્રસિંહ સોલંકી સહિતની ટીમ રોકાયેલી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!