Wednesday, September 18, 2024
HomeGujaratતહેવારો ટાણે જ મોરબીમાં ફરી વીજકાપ ઝીંકાયો : આવતીકાલે ૦૭:૦૦ થી બપોરના...

તહેવારો ટાણે જ મોરબીમાં ફરી વીજકાપ ઝીંકાયો : આવતીકાલે ૦૭:૦૦ થી બપોરના ૦૩:૩૦ વાગ્યા સુધી પાવર કટ રહેશે

દિવાળીના સપરમા તહેવારો ટાણે જ મોરબીમાં નવી લાઈન કામગીરી કરવાની હોવાથી PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ગૌશાળા ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૩:૩૦ વાગ્યા સુધી બંધ રહેવાના હોવાનું PGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આવતીકાલે તારીખ ૧૨.૧૦.૨૦૨૨ ના બુધવારના રોજ નવી લાઈનની કામગીરી કરવાની હોવાથી PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ગૌશાળા ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૩:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવા PGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં વીજકાપ મુકવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!