Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરના માટેલ ખાતે ગળાફાસો ખાઇ યુવાને મોત વ્હાલું કર્યું

વાંકાનેરના માટેલ ખાતે ગળાફાસો ખાઇ યુવાને મોત વ્હાલું કર્યું

મોરબી જિલ્લામાં છેલા 24 કલાકના સમયગાળા દરમિયાન અપમૃત્યુનો એક કેસ પોલીસ ચોપડે નોંધાયો છે જેમા વાંકાનેરના માટેલ ખાતે આવેલ રેડસન કંપનીમાં રહેતા સમયસીંગ સુખચંદ બંજારા નામના 40 વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર કંટાળી જઈ લેબર ક્વાટરમા ગળાફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જે અંગે આજુબાજુના લોકોને જાણ થતાં તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!