Saturday, January 11, 2025
HomeGujaratમોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આયોજિત અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ તથા આસપસના ગામોના રામ ભક્તો ઉમટી પડ્યા હતા. આગામી તારીખ ૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી સુધી પૂજિત અક્ષત અને પ્રભુ શ્રી રામની છબી તેમજ ભગવાન શ્રી રામનો સંદેશ પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું આયોજનના ભાગરૂપે આજરોજ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોએ અક્ષત કળશનું ઉત્સાહભેર સામૈયું કરીને કળશને રામજી મંદિર ખાતે સ્થાપિત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!