Monday, January 13, 2025
HomeGujaratમોરબી પરશુરામ ધામ ખાતે યોજાશે આત્મશાંતિ યજ્ઞ-શ્રદ્ધાંજલી

મોરબી પરશુરામ ધામ ખાતે યોજાશે આત્મશાંતિ યજ્ઞ-શ્રદ્ધાંજલી

પરમવંદનીય શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી નું નિધન થયું હોઈ ત્યારે પરશુરામ ધામ ખાતે પરમવંદનીય શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્મા શાંતિ અર્થે આગામી ૨૫/૯ ને રવિવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે શાંતીયજ્ઞ અને ૬ થી ૭ કલાકે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા તેમજ તમામ ટ્રસ્ટીઓ અને બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા પરમવંદનીય શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીની આત્માશાંતિ યજ્ઞ-શ્રદ્ધાંજલિ માટે ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!