Friday, April 26, 2024
HomeGujaratટંકારાના હડમતિયા ગામે મેળામાં રમકડાંનો વ્યવસાય કરતા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી...

ટંકારાના હડમતિયા ગામે મેળામાં રમકડાંનો વ્યવસાય કરતા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

ટંકારાના હડમતિયા ગામે પાલનપીર મેળામાં રમકડાંનો સ્ટોલ કરી પોતાનું ગુજરાન ચલાવતા મહિલાને એક વ્યક્તિ દ્વારા રમકડું બદલી આપવા બાબતે બોલાચાલી કરી હતી પ્રત્યે હડધૂત કરી હતી. જે બાબતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ હડમતીયા (ટંકારા) ગામે પાલનપીરનો મેળો ચાલી રહ્યો હોઈ ત્યારે મેળામાં રમકડાંનો સ્ટોલ રાખી વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા મહિલા પૂજાબેન નટવરલાલ પરમારને મૂળ રાહે વાંકાનેર રોયલ પાર્ક વાળા પોતે અનુસૂચિત જાતિના હોઈ ત્યારે આ કામના આરોપી વિશાલ ભગવાનજીભાઈ કોળી દ્વારા ફરિયાદી સાથે ઢીંગલો બદલી આપવા બાબતે બોલાચાલી કર્ક તથા ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઉપરાંત જાતિ પ્રત્યે હડધૂત કરી હતી. ત્યારે આ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!