Saturday, April 20, 2024
HomeGujaratનાની વાવડી ગામે ભાઈને દારૂ પીવડાવવા બબાતે ઠપકો આપતા હુમલો

નાની વાવડી ગામે ભાઈને દારૂ પીવડાવવા બબાતે ઠપકો આપતા હુમલો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે રહેતા કિશોરસિંહ નટુભા ઝાલા (ઉ.૪૦) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પ્રવીણભાઈ પટેલ ફરિયાદી કિશોરસિંહના ભાઈને દારુ પાતો હોય જેથી ફરિયાદી કિશોરસિંહએ આરોપી પ્રવીણભાઈ પટેલને ઠપકો આપતા તેનો ખાર રાખી આરોપીએ મોટરસાયકલ પર કિશોરસિંહના ઘર પાસે આવી બહાર બોલાવી ગાળો અાપી ગુપ્તી વડે કિશોરસિંહને ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!