Friday, April 19, 2024
HomeGujaratહળવદમાં લગ્ન ની લાલચ આપી લલચાવી-ફોસલાવી સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ

હળવદમાં લગ્ન ની લાલચ આપી લલચાવી-ફોસલાવી સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ

બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને ખેતમજુરી કરતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને ગત તા. ૨૯ ઓક્ટોબરના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામા આરોપી કનુભાઇ કાદુળાભાઇ રાઠવા લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો. આ બનાવ ધ્યાને આવતા સગીરાના પિતાને આ બનાવની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે આરોપી સામે પોકસો એકટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!