Tuesday, January 28, 2025
HomeGujaratમોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ ધામના આંગણે શરદોત્સવનું આયોજન

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ ધામના આંગણે શરદોત્સવનું આયોજન

મોરબી: મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂર્ણિમાની રઢિયાળી રાતે શરદોત્સવ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના નવલખી રોડ ખાતે આવેલ પરશુરામ ધામના આંગણે આગામી તા. 20 ને બુધવારે રાત્રે 9 વાગ્યે કાર્યક્રમ યોજાશે.

- Advertisement -
- Advertisement -

આ આયોજન પધારી કાર્યક્રમની શોભાને ચાર ચાંદ લગાવવા મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ, મહા મંત્રી ધ્યાનેશભાઈ રાવલ, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષી સહિતનાઓએ શહેરીજનોને અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!