Friday, January 10, 2025
HomeGujaratકેરલમાં અનંતપુર સ્વામી મંદીરની 'શાકાહારી' મગર બબિયાનું નિધન

કેરલમાં અનંતપુર સ્વામી મંદીરની ‘શાકાહારી’ મગર બબિયાનું નિધન

દુનિયાના સૌથી ખતરનાક પ્રાણીઓમાં મગરનું પણ નામ સામેલ છે. તે પાણીની અંદર અને જમીન પર પણ શિકાર કરી શકતુ સૌથી ખતરનાક પ્રાણી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતના કેરળના શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરના તળાવમાં છેલ્લા 70 વર્ષ કરતા વધુ સમયથી એક શાકાહારી મગર રહેતો હતો. જે દુનિયાના એકમાત્ર શાકાહારી મગરનું કેરળમાં નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, બબિયા મગર મંદિર પાસેના તળાવમાં રહેતા અન્ય જળચર પ્રાણીઓને પણ નુકશાન ન પહોંચાડતો. અને મંદીરમાં ચઢાવાતા ભાત અને ગોળનો પ્રસાદ જ ભોજનમાં લેતો હતો.

- Advertisement -
- Advertisement -

મંદિરના પુજારી જ્યારે પણ પ્રસાદ ખાવા તેને બોલાવતા તે ઝડપથી તેમની પાસે આવી જતો. પણ છેલ્લા 2 દિવસથી તે પ્રસાદ ખાતો ન હતો. હાલમાં આ મગરનું રહસ્યમય મોત થયુ છે. મંદિરના તળાવમાં તેનું મૃત શરીર મળી આવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!