Thursday, January 9, 2025
HomeGujaratબગથળા- જેપુર રોડ પરથી બાઈકમાંથી બિયરના 12 ટીન ઝબ્બે

બગથળા- જેપુર રોડ પરથી બાઈકમાંથી બિયરના 12 ટીન ઝબ્બે

બગથળાથી જેપુર ગામને જોડતા રસ્તે આવેલ એમ-સ્ક્વેર કારખાના પાસેથી અજાણ્યો શખ્સ હિરો હોન્ડા પેશન પ્લસ બાઇક રજી નં. જીજે ૧૧ ક્યુ ૩૭૪૪ કિ.રૂ. ૧૦,૦૦૦/- માં બિયરના 12 ટીન કિંમત રૂપિયા 1200 સાથે નીકળતા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન આરોપી બાઇક રેઢું મૂકી નાસી જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!