Wednesday, January 15, 2025
HomeGujaratફટાકીયા ફોડતા ધ્યાન રાખજો:મોરબી પોલીસની બુલેટ બાઇકમાં ફટાકીયા ફોડતા તત્વો પર કાર્યવાહી

ફટાકીયા ફોડતા ધ્યાન રાખજો:મોરબી પોલીસની બુલેટ બાઇકમાં ફટાકીયા ફોડતા તત્વો પર કાર્યવાહી

મોરબી માં છેલ્લા કેટલાક સમયથી બુલેટ બાઇકોમાં અલગ અલગ પ્રકારના સાઈલેન્સર ફિટ કરીને અવનવા બાઇક મોદીફાઇડ કરીને કાન ફાડી નાખે એવા ફતાકીયા ફોડતા અને મોટા હોરન્સ વગાડીને લોકોના માથા ફેરવતા આવર તત્વો પર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આ પ્રકારના આવરા તત્વો રાત્રીના સમયે મયુર પુલ પર સૌથી વધારે જોવા મળતા હોય છે જ્યાં લોકો ગરમીથી રાહત મેળવવવા પરિવાર સાથે જતા હોય છે ત્યાં આવા તત્વો પોતાના લક્ષણો ઝળકાવતા હોવાની મોરબી પોલીસ ને અનેક ફરિયાદો મળી હતી જેથી આજે મયુર પુલ પર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરીને આવા અનેક બુલેટ બાઇક કબ્જે કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!