Friday, August 12, 2022
HomeGujaratમોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા લોકોને ટ્રાફીકના નિયમો અંગે...

મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા લોકોને ટ્રાફીકના નિયમો અંગે માહિતગાર કરાયા

જેમાં મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ અને મોરબી તાલુકા પોલીસ દ્વારા આજે મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈને લોકોને ટ્રાફિક અંગેના નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ડીવાયએસપી એમ આઈ પઠાણ તથા મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલ સહિતના સ્ટાફ દ્વારા અલગ અલગ સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓ ને ટ્રાફિક અંગેના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!