મોરબી ના શક્ત શનાળા ગામના સ્વ.કરણ સિંહ સુખુભા ઝાલા નું ગત વર્ષે કોરોના કાળમાં દુઃખદ અવસાન થયેલ હતું જેમની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથી હોવાથી તેઓના સ્મરણાર્થે તેમના પુત્રો હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા (હિતુભા),ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા(ધમભા) અને સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા (કાનો) અને સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શક્ત શનાળા ખાતે આવેલ તેઓના નિવાસ સ્થાને ભંજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તો સમસ્ત શક્ત શનાળા ગામ તથા મોરબીની ધર્મ પ્રિય જનતાને આ ભજન સંધ્યાનો લાભ લેવા ઝાલા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.