ભાવનગર એસપી જયપાલસિંહ રાઠોડની લાડકી કર્ણીકાનો આજે જન્મ દિવસ
ભાવનગર જીલ્લાના પોલીસવડા
જયપાલસિંહ રાઠોડની લાડકી દીકરી કર્ણીકાનો આજે જન્મદિવસ છે ત્યારે કર્ણીકા આજે પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે આ ખુશાલીના દિવસે રાઠોડ પરિવાર દ્વારા દિકરી અને દિકરાના ભેદભાવ દૂર કરવા તયાં બેટી બચાવો અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવા દિકરી વહાલનો દરીયો હોવાની પ્રેરણારૂપે મહાશિવરાત્રીના પાવન દિવસે જેમાં તા.૧૩/૩/૨૦૨૧ રોજ કર્ણકા છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રારંભ કરવા પ્રભુ પાસે પ્રાર્થના કરી તેણીનું જીવન યશ, કિતથી સુશોભીત રહે તેવા હેતુથી પિતા જયપાલસિંહ રાઠોડ અને માતા સંગીતાબેન દ્વારા ઈશ્વર પાસે પ્રાર્થના કરી ઉજવણી કરવામાં આવી હતી આ તકે મોરબી મિરર પણ કર્ણીકાને તેના સુંદર ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.