Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીમાં ફરજ બજાવી ચુકેલા અને હાલમાં ભુજ વાયરલેસ પીએસઆઈ કુલદીપ મોરડીયાને રાષ્ટ્રીય...

મોરબીમાં ફરજ બજાવી ચુકેલા અને હાલમાં ભુજ વાયરલેસ પીએસઆઈ કુલદીપ મોરડીયાને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત

મોરબી પોલીસનું ગૌરવ એવા વર્ષ ૨૦૨૧માં મોરબી જિલ્લામાં વાયરલેસ એએસઆઈ તરીકે ફરજ બજાવી ચુકેલા અને મોરબી ના વતની અને હાલમાં કચ્છ ના ભુજ ખાતે વાયરલેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કુલદીપભાઈ મોરડીયાને વર્ષ ૨૦૨૧ માં તેઓ મોરબીમાં ફરજ બજાવતા હતા.

- Advertisement -
- Advertisement -

તે દરમિયાન રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરતા તેઓ “IMPlEMENTATION of CCTNS/ICJS project for the year of 2021 -best practices” અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યા હતા જેમાં કોરોનાના કારણે આ કાર્યક્રમ શક્ય ન બનતા તેઓને હાલમાં ગુજરાત રાજ્ય પોલીસ મહાનિદેશક આશિષ ભાટીયાના હસ્તે આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!