Saturday, May 18, 2024
HomeGujaratમોરબી એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિરવભાઈ મકવાણાને ડીજીપી આશિષ ભાટીયાના હસ્તે ઇ-કોપ ઓફ...

મોરબી એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિરવભાઈ મકવાણાને ડીજીપી આશિષ ભાટીયાના હસ્તે ઇ-કોપ ઓફ ધ મંથ એવોર્ડ એનાયત

મોરબી જિલ્લા પોલીસ ને આજે વધુ એક ગૌરવ પ્રાપ્ત થયું છે જેમાં મોરબી એલસીબી માં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ નિરવભાઈ માવજીભાઈ મકવાણા ની સફળ કામગીરીની ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ ડીજીપી આશિષ ભાટીયા દ્વારા ‘ઇ કોપ ઓફ ધ મંથ’ નું ખિતાબ એનાયત કરવામાં આવ્યું છે .

- Advertisement -
- Advertisement -

આ પ્રકારના ખિતાબ મુખ્યત્વે પોલીસ અધિકારી કે કર્મચારીની કામગીરી અને ગુનાઓને ડિટેકટ કરવાની કામગીરી ને આધારે આપવામાં આવે છે જેમાં એક મહિનામાં પોલીસની આધુનિક સિસ્ટમ નો ઉપયોગ કરીને ઉત્તમ કામગીરી કરનારા મોરબી એલસીબીમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ નિરવભાઈ મકવાણા એ આ ખિતાબ પ્રાપ્ત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!