Sunday, December 22, 2024
HomeGujaratGandhinagarગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા ભુપેન્દ્ર પટેલ

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગર: ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે આજે શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, પ્રમોદ સાવંત સહિત ચાર રાજ્યના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. આ ઉપરાંત

ભભકાદાર શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના અન્ય મોટા કદના નેતા હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!