Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેર-મોરબી નેશનલ હાઈવે ઉપર યુટીલિટી ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું મોત

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે ઉપર યુટીલિટી ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર કાનજીભાઇ જાદવભાઇ સીતાપરા નામનો યુવાન જીજે-૩૬-સી-૯૮૬૨ નમ્બરનું બાઈક લઈ જઈ રહ્યો હતો ત્યારે લાલપર જાંબુડિયા ગામ વચ્ચે આવેલ પુલના છેડે જીજે-૩૬-ટી-૨૧૮૮ યુટીલિટી ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી યુટીલિટી ચાલક નાસી છૂટયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!