Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં નગર દરવાજા પાસેથી બાઇક ચોરાયુ

મોરબીમાં નગર દરવાજા પાસેથી બાઇક ચોરાયુ

મોરબીના નગર દરવાજા પાસે આવેલ આવેલ સંગીતા સ્ટોર દુકાન પાસે થી ગત તા ૧ ના રોજ રજી. નં. GJ-03-FH-5133 નંબરનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ જતા બાઇકના માલિક યુસુફભાઈ ઈસ્માઈલભાઈ લોખંડવાલા એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!