Friday, December 2, 2022
HomeNewsMorbiમોરબીના શનાળા રોડ પર આવેલ સ્વામિનારાયણ સોસાયટી નજીકથી યુવાનનું બાઈક ચોરી

મોરબીના શનાળા રોડ પર આવેલ સ્વામિનારાયણ સોસાયટી નજીકથી યુવાનનું બાઈક ચોરી

મોરબી શનાળા રોડ પાસેની સોસાયટી માથી બાઇક ચોરી.મોરબીના શનાળા રોડ પર આવેલ શ્રીજી એસ્ટેટ સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અનીલસિંગ રાજેન્દ્રસિંગ તોમર (ઉ.૩૫)નું હોન્ડા સાઈન મોટર સાઈકલ જીજે ૩ ડીઆર ૪૧૯૦ કીમત રૂ.૨૦,૦૦૦ કોપી ચોરી થયેલ હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!