Saturday, April 27, 2024
HomeNewsWakanerવાંકાનેર તાલુકાના દીધલીયા ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપયા

વાંકાનેર તાલુકાના દીધલીયા ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપયા

વાંકાનેરના દીધલીયા ચોકડી નજીકથી એકટીવામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને વાંકાનેર તાલુકના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના વજેપરમાં રહેતા અરવિદભાઈ દાદુભાઈ બાટી અને રાજેશભાઈ લાલજીભાઈ મકવાણા એકટીવા શંકાસ્પદ લગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૬ કીમત રૂ.૧૩૫૦૦ તથા રેક્જીનના થેલા નંગ-૨ કીમત રૂ.૧૫૦ એમ કુલ કીમત રૂ.૭૩,૬૫૦ ના મુદામાલ સાથે હેરાફેરી કરતા મળી આવતા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી  કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!