Friday, April 26, 2024
HomeGujaratમોરબીનાં નગર દરવાજા પાછળ કલાલ શેરીમાંથી બાઈક ચોરી, ફરિયાદ નોંધાઈ

મોરબીનાં નગર દરવાજા પાછળ કલાલ શેરીમાંથી બાઈક ચોરી, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ પર આવેલ સત્યમપાન વાળી શેરી હરભોલે હોલની સામે રહેતા વેપારી શશીકાંતભાઈ શાંતિલાલ ખખ્ખર (ઉ.૪૬)નું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ નં. જીજે-૧૩-પીપી-૧૮૭૬ (કિં.રૂ.૨૫,૦૦૦/-) ગત તા. ૧૪/૯/૨૦૨૦ના રોજ મોરબીના નગરદરવાજા પાછળ આવેલ કલાલ શેરી મામુજી સ્ટોર સામે પાર્ક કર્યું હતું જે કોઈ અજાણયો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોધાઇ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!