Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : ભડીયાદ ગામે રહેણાંક મકાનમાં દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી : ભડીયાદ ગામે રહેણાંક મકાનમાં દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩ના રોજ મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોરબી તાલુકાના ભડીયાદ ગામે રામાપીરના ઢોરા પાસે દેવીસિંહ ઉર્ફે લાલભા પચાણજી ઝાલાના રહેણાંક મકાનમાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર આશરે ૪૦૦ (કિં.રૂ. ૮૦૦), બેરલ નંગ ૨ (કિં.રૂ. ૧૦૦) તથા દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી આશરે લીટર ૪૦ (કિં.રૂ. ૮૦૦) ઝડપી પાડ્યો હતો. પોલીસે દેશી દારૂનો જથ્થા અને બાઈક મળી કુલ (કિં.રૂ. ૨૧,૭૦૦)નો મુદામાલ જપ્ત કરી આરોપી અરવિંદભાઇ અજુભાઇ સોમાણીની અટકાયત કરવામાં આવી છે. તેમજ ઘરધણી દેવીસિંહ હાજર ન મળી આવતા તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!