Monday, September 9, 2024
HomeGujaratમોરબીના લીલાપર કેનાલ રોડ પરથી બાઈકની ચોરી:ફરિયાદ નોંધાઈ

મોરબીના લીલાપર કેનાલ રોડ પરથી બાઈકની ચોરી:ફરિયાદ નોંધાઈ

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ વિલિયમ જોન્સ પિઝાની બાજુમાંથી બાઇકની ચોરી થઈ હોય ત્યારે આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

ક્યારે આવે ભરતી વધુ માહિતી મુજબ મોરબીના ઘુંનડા રોડ ઉપર આવેલ રામ કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ભાર્ગવભાઈ જયસુખભાઈ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 19 ના રોજ તેમને પોતાના માલિકીનું યુરો કંપનીનો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ-03-FE-8454 વાડુ કિંમત રૂપિયા 18000/- લીલાપર કેનાલ રોડ પર આવેલ વિલિયમ જોન્સ પિઝા ની બાજુમાં રામેશ્વર એપાર્ટમેન્ટ સામે જાહેર રોડ પર પાર્ક કર્યું હોય ત્યારે કોઈ ઈસમ દ્વારા બાઈકની ઉઠાનતરી કરી લઈ ગયા હોય ત્યારે આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!