Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં બાઈક ચોરો બેફામ : વધુ એક બાઈકની ચોરી

મોરબીમાં બાઈક ચોરો બેફામ : વધુ એક બાઈકની ચોરી

મોરબીમાં થોડા દિવસ પહેલા વધુ એક બાઈક ચોરીના બનાવની ફરિયાદ નોંધાઇ છે.બાઈક ચોરીના આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર યદુનંદન-૨૨, શેરીનં.૫ ચંદ્રેશનગરની બાજુમાં રહેતા ધવલભાઇ મનસુખભાઇ ઉઘરેજા (ઉ.વ.૨૯) એ ગત તા.૧૬ ના રોજ પોતાનું જીજે-૩૬-પી-૯૩૯૧ નંબરનું મોટરસાઈકલ પોતાના ઘર પાસે રાખ્યું હતું ત્યારે અજાણ્યો શખ્સ આ બાઈકની ચોરી કરીને લઈ ગયો હતો.આ બનાવની તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જોકે હમણાંથી જુના બાઈક ચોરીના બનાવોની ફરિયાદ નોંધાઇ રહી છે ત્યારે ટુક સમયમાં પોલીસે આ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યાની જાહેરાત કરે તેવી શક્યતા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!