Friday, April 19, 2024
HomeGujaratમોરબી-વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક...

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શકતશનાળામાં બહુચરાજી મંદિર નજીક રહેતા ધર્મેન્દ્રસિંહ ભગવતસિંહ ઝાલા ગઈકાલે બાઇક લઈને જતા હતા ત્યારે શક્તિ ચેમ્બર નજીક ટ્રક નંબર જીજે એમએચ ૧૦ સીઆર ૬૨૯૧ ના ચાલકે ટ્રક પુર ઝડપે ચલાવી તેમના મોટર સાઈકલ હોન્ડા સાઈન જીજે-૦૩-એચએફ-૦૩૬૭ને પાછળથી ઠોકર મારી પાડી પછાડી દઈ ઈજા પહોંચાડતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જ્યા બાદ સ્થળ પરથી ટ્રક ચાલક નાશી ગયો હતો. મોરબી બી ડીવીઝન પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી ટ્રક ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!