Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના મચ્છીપીઠ ઈદગાહના ગ્રાઉન્ડમાં તીનપતીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીના મચ્છીપીઠ ઈદગાહના ગ્રાઉન્ડમાં તીનપતીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મળેલી બાતમીના આધારે દરોડો પાડી મોરબીના મચ્છીપીઠ ઇદગાહના ગ્રાઉન્ડમાં જાહેરમાં ગંજીપતાનાં પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રમજાનભાઈ કરીમભાઈ ભટ્ટી, ઈર્શાદભાઈ ઇકબાલભાઈ તરૈયા, અનવરભાઈ અલીમામદભાઈ સૈયદ, હર્ષદભાઈ ઉર્ફે દિનેશભાઈ આંજળકા અને રોહિત ઉર્ફે કાનો નગીનભાઈ રાચ્છને રોકડ રકમ રૂ.૧૪,૭૫૦/- સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!