Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી નગરપાલિકા પર ભાજપનો કબ્જો : 52 માંથી 48 બેઠકો પર ભાજપની...

મોરબી નગરપાલિકા પર ભાજપનો કબ્જો : 52 માંથી 48 બેઠકો પર ભાજપની જીત 

કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી પાલિકા

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકા ચુંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે જેમાં સવારથી જ ઉમેદવારો પરિણામની રાહ જોઈને બેઠા હતાં ત્યારે હાલ પરિણામો જાહેર થઈ રહ્યાં છે જેમાં મોરબી નગરપાલિકાની 52 માંથી 48 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી થયા, કોંગ્રેસ વિપક્ષમાંથી બાકાત.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!