Friday, April 26, 2024
HomeGujaratજાણો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનાં લેટેસ્ટ પરિણામો

જાણો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનાં લેટેસ્ટ પરિણામો

મોરબી નગરપાલિકાનની 52 બેઠકોમાંથી 48 પર ભાજપનો વિજય…કોંગ્રેસ વિપક્ષમાંથી બાકાત…

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકાની હજુ સુધી એક પણ બેઠક પર અન્ય કોઈ પક્ષની જીત નથી થઈ…

મોરબી જીલ્લા પંચાયત ની 24 માંથી 11 બેઠક ભાજપ ,07 પર કોંગ્રેસનો વિજય…

મોરબી તાલુકા પંચાયતની 26 માંથી 07 પર ભાજપ અને 04 પર કોંગ્રેસની જીત,..

વાંકાનેર નગરપાલિકાની કુલ 28 માંથી 24 ભાજપ 04 બસપા…

વાંકાનેર તાલુકા પંચાયતની 24 માંથી 04 ભાજપ અને 05 કોંગ્રેસ ની જીત…

ટંકારા તાલુકા પંચાયત 16 બેઠકમાંથી 06 ભાજપ,05 કોંગ્રેસ અને 01 અપક્ષ ની જીત…

હળવદ તાલુકા પંચાયત 20 માંથી 14 પર ભાજપ,01 અપક્ષ ની 02 બેઠક પર કોંગ્રેસનો વિજય…

માળીયા મી.નગરપાલિકા ની 24 માંથી 24 પર કોંગ્રેસની જીત…

માળીયા તાલુકા પંચાયત 16 માંથી 06 બેઠક પર ભાજપ અને 01 પર કોંગ્રેસ…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!