Saturday, April 27, 2024
HomeGujaratબોર્ડ પરીક્ષા: મોરબી યુવા ભાજપ દ્વારા પરીક્ષાર્થીઓનું મોઢું મીઠું કરાવી શુભકામના પાઠવવામાં...

બોર્ડ પરીક્ષા: મોરબી યુવા ભાજપ દ્વારા પરીક્ષાર્થીઓનું મોઢું મીઠું કરાવી શુભકામના પાઠવવામાં આવી

મોરબી સહીત સમગ્ર રાજ્યમાં આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઇ ચુકી છે. આજે પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નર્વસનેસ જોવા મળી હતી. પ્રથમ દિવસે મોરબી યુવા ભાજપ ટીમ દ્વારા બોર્ડની પરીક્ષા આપવા માટે આવતા તમામ વિદ્યાર્થીને મોઢું મીઠું કરવી પેન આપી શૂભકામનાં પાઠવી હતી. મોરબીની નવયુગ સ્કૂલનાં સ્ટાફ દ્વારા પણ સારી સુવિધા સાથે પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીનો ઉત્સાહ વધારવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!