Friday, April 19, 2024
HomeGujaratમોરબી મચ્છુ 2 ડેમની મેઈન લાઈનમાં ભંગાણ : શહેરને આપવામાં આવી રહેલા...

મોરબી મચ્છુ 2 ડેમની મેઈન લાઈનમાં ભંગાણ : શહેરને આપવામાં આવી રહેલા પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી લાખો ગેલન પાણીનો બગાડ

મોરબીને પીવાના પાણીની સમસ્યા છે ત્યારે બીજી બાજુ મચ્છુ 02 ડેમ નજીક પીવાના પાણીનો બેફામ વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં મચ્છુ 02 ડેમ માંથી પીવાના પાણીના વિતરણ માટે પસાર થતી મેઈન પાઈપલાઈન માંથી છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ મોરબી ના લોકોને પીવાના પાણીનો કાપ આપવામાં આવી રહ્યો છે હાલ પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણથી લાખો ગેલન પાણી નો વેડફાટ થઈ રહ્યો છે જો કે મોરબી મચ્છુ ડેમ તંત્ર દ્વારા આ પાણીનો બગાડ રોકવા માટે કોઈ કાર્યવાહી કરવામાંઆવી નથી જે નીંભર તંત્રની બેદરકારી સાબિત કરી રહી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!