Saturday, April 27, 2024
HomeGujaratમાળિયા(મી.)ના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

માળિયા(મી.)ના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

માળિયા(મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા(મી.) નાં જુના ઘાટીલા ગામે ખોડીયાર મંદિર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો જેમાં જાહેરમાં જુગાર રમતા નાઝીર કરીમભાઈ ચાનીયા, સવજી જટુભાઈ ઝીન્ઝુંવાડિયા, દીપકભાઈ બાબુભાઈ સનુરા અને રોહિત ભૂદર સનુરા રહે. બધા જુના ઘાટીલા તા. માળિયા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૭૧૭૦/- જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!