Saturday, April 20, 2024
HomeGujaratબ્રિજેશ મેરજાએ ધર્મ પત્નિ સાથે પોતાના પૈતૃક ગામ ચમનપર ખાતે મતદાન કર્યું

બ્રિજેશ મેરજાએ ધર્મ પત્નિ સાથે પોતાના પૈતૃક ગામ ચમનપર ખાતે મતદાન કર્યું

પૈતૃક ગામ ચમનપર ખાતે બ્રિજેશ મેરજાએ ધર્મ પત્નિ સાથે જઈ મતદાન કર્યું.

- Advertisement -
- Advertisement -

 

૬૫ મોરબી-માળીયા વિધાનસભા પેટા ચૂંટણીના જંગમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પોતાના પૈતૃક ગામ ચમનપર ખાતે આજે વહેલી સવારે જ સજોડે મતદાન કર્યું હતું. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયાના પ્રારંભે જ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા પોતાની ધર્મ પત્નિ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને સજોડે મતદાનની ફરજ નિભાવી હતી. આજે પુરા દિવસ દરમ્યાન મતદાનલક્ષી તમામ ગતિવિધિઓ પર નજર રાખી દરેક કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં રહેવા બ્રિજેશ મેરજાએ પોતાની મતદાનની ફરજ નિભાવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!