Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું

મોરબી નગરપાલિકાની પાછળ આવેલી બોયસ હાઈસ્કૂલ સ્થિત મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીલાલ પટેલે વહેલી સવારે જ સહપરિવાર સાથે જઈ મતદાનની ફરજ નિભાવી.સહ પરિવાર સાથે બોયસ હાઈસ્કૂલમાં મતદાન કરવા પહોંચેલા જ્યંતીલાલ પટેલે લોકોને મોટી માત્રામાં મતદાન કરવાની અપીલ કરી પોતાની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!