Saturday, April 20, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં રંગપર(બેલા) ગામ નજીક ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા ભાઈની નઝર સામે...

મોરબી તાલુકાનાં રંગપર(બેલા) ગામ નજીક ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા ભાઈની નઝર સામે જ ભાઈનું મોત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજે રંગપર(બેલા) ગામ નજીક ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે ભાઈઓ પૈકી શ્યામસુંદર છટુભગત કુસવાહાને ગંભીર ઇજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે અજય છટુભગત કુશવાહા ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ અજયભાઇએ મોરબી તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી ટ્રકચાલકને પકડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!