Friday, December 27, 2024
HomeGujaratરાજકોટનાં સાંસદ મોહન કુંડારીયા દ્વારા સીરામીક એસો.ને રૂ. ૨૧ લાખની ઘનરાશિ અર્પણ...

રાજકોટનાં સાંસદ મોહન કુંડારીયા દ્વારા સીરામીક એસો.ને રૂ. ૨૧ લાખની ઘનરાશિ અર્પણ કરવામાં આવી

આ ધનરાશિનો ઉપયોગ મોરબીવાસીઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે : સિરામીક એસો. પ્રમુખ

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે આ મહામારી દરમ્યાન લોકોની સેવા માટે આગળ આવી રાજકોટનાં સાંસદ મોહન કુંડારીયા દ્વારા મોરબી સિરામીક એશોસીએસનને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. ૨૧ લાખની ધનરાશિ અર્પણ કરવામાં આવી છે. આ ધનરાશિનો ઉપયોગ મોરબીવાસીઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે કોરોના ટેસ્ટીંગ, ઓકસીજન બોટલ કે કોરોનાની પરિસ્થિતિમાં કોઈપણ જરૂરિયાત માટે કરવામાં આવશે તેમ સીરામીક એસો. નાં પ્રમુખ નિલેશ જેતપરીયાની યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!